Sandesh News

જામનગરના હાપા યાર્ડમાં મગફળીની મબલખ આવક @Sandesh News

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી તથા કપાસની ભરપૂર આવર શરૂ થઈ છે.. ખેડૂતોને જણસીના ઉંચા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો પાક વેચવા આવી રહ્યા છે. યાર્ડમાં હાલ તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યા હોવાથી ખેડૂતોને મગફળીના સારા ભાવ મળવાની આશા છે,, હાલ ખેડૂતોને કપાસના પ્રતિ મણ 1700 રૂપિયા અને મગફળીના પ્રતિ મણ 1505 મળી રહ્યા છે.. છેલ્લા ત્રણ દિવસમાં યાર્ડમાં 50,000 મણ કપાસ અને 16000 મણ મગફળીની આવક થઈ છે..

#Gujarat #Jamnagar #તાજાસમાચાર

ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે

Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook: https://www.facebook.com/sandeshnewspaper/
Twitter: https://twitter.com/sandeshnews
Instagram: https://instagram.com/sandeshnews
Sharechat: https://sharechat.com/sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://goo.gl/Q9kUSq
….
Загрузить ещё Видео

Author: admin